Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વાગરા ના ચાંચવેલ વિસ્તાર માંથી ગેરકાયદેસર ગાંજા ના જથ્થા સાથે એક ઈસમ ને ઝડપી પાડતી એસ, ઓ, જી ભરૂચ

Share

વાગરા ના ચાંચવેલ વિસ્તાર માંથી ગેરકાયદેસર ગાંજા ના જથ્થા સાથે એક ઈસમ ને ઝડપી પાડતી એસ, ઓ, જી ભરૂચ

ભરૂચ જિલ્લા માં ગુનાખોરી ની દુનિયા ને ડામવા માટે જિલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ સતત જિલ્લા ના વિવિધ પોલીસ મથક ના કર્મીઓ નશાનો વેપલો કરતા તત્વો સહિત ગુના ખોરી ની ઘટનાને અંજામ આપતાં ઈસમો સામે લાલ આંખ કરી તેઓ સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે, તેવામાં ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ની ટીમ ને વધુ એક સફળતા હાસિલ થઈ છે,

Advertisement

ભરૂચ સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે વાગરા તાલુકા ના ચાંચવેલ ગામ પાસે ના તળાવ ફળિયા વિસ્તાર માં રહેતા સુલેમાન ઉર્ફે બાદશાહ અલ્લી હાજી પટેલ ના મકાન માં દરોડા પાડ્યા હતા

પોલીસ ના દરોડા દરમ્યાન મકાન માંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો 2,768 કી, ગ્રા જેની કિંમત 27,680 નો મળી આવતા પોલીસ તેઓની ધરપકડ કરી તેઓની સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી


Share

Related posts

નવા તવરા ગામે દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી

ProudOfGujarat

હાંસોટ ખાતે જીઇબી ની વિજિલન્સ ટીમે રેડ કરતાં 16 લાખ 35 હજારની વિજચોરી પકડાઇ

ProudOfGujarat

ભરૂચ : વાલીયા તાલુકાના ચમારીયા પાસે બે બાઇક સામસામે અથડાતા બે ને ઇજા એકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!