Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ યુથ કોંગ્રેસ પ્રમુખ નિખિલ શાહ એ પાર્ટી માંથી આપ્યું રાજીનામુ

Share

ભરૂચ યુથ કોંગ્રેસ પ્રમુખ નિખિલ શાહ એ પાર્ટી માંથી આપ્યું રાજીનામુ

ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગંઠબંધન બાદ થી જ કોંગ્રેસ માં કકળાટ યથાવત છે, એક બાદ એક નેતાઓ પક્ષ થી નારાજ થઈ પાર્ટી છોડી રહ્યા છે, તેવામાં વધુ એક યુવા આગેવાને કોંગ્રેસ ને રામ રામ કરી પક્ષ ના તમામ હોદ્દાઓ ઉપર થી રાજીનામુ ધરી દેતા કોંગ્રેસ માં આંતરિક રાજકીય ભૂકંપ સર્જાયો છે,

Advertisement

ભરૂચ વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ નિખિલ શાહ એ પાર્ટી થી નારાજ થઈ પક્ષ ના તમામ હોદ્દા ઓ ઉપર થી રાજીનામુ આપી દેતા વધુ એક વાર કોંગ્રેસ નો કકળાટ સામે આવતો દેખાઈ આવ્યો છે, તેવામાં નારાજ કોંગ્રેસીઓ આગામી ચૂંટણી માં ગંઠ બંધન ના ઉમેદવાર ને જ ભારે પડે તો નવાઈ નહિ તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે,


Share

Related posts

દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી.

ProudOfGujarat

નડિયાદ : કોરોનાના કેસો અંગે અગમચેતીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ

ProudOfGujarat

ભરૂચની નર્મદા નદી પર નવા બનેલા બ્રિજ ખાતે ગુડસ ટ્રેનનું સફળ ટ્રાયલ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!