Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર ખરોડ નજીક ટ્રક ની પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર ખરોડ નજીક ટ્રક ની પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો

ભરૂચ જિલ્લા માં દિવસે ને દિવસે અકસ્માત ની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે તેવામાં અકસ્માત ની વધુ એક ઘટના આજે સવારે અંકલેશ્વર ના ખરોડ નજીક થી સામે આવી હતી

Advertisement

જેમાં સુરત પાર્સીગ ની એક કાર ટ્રક ના પાછળ ના ભાગે ધડાકા ભેર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માત માં કાર માં મોટી નુકશાની થઈ હતી, તેમજ જાણવા મળ્યા મુજબ એક કે બે વ્યક્તિ ઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ કહેવાય રહ્યું છે


Share

Related posts

નવસારીમાં ડહોળુ, ઓછા પ્રેશરથી, અપૂરતુ પાણી આવવાની બૂમ

ProudOfGujarat

ભરૂચ એસ.ઓ.જી પોલીસે ચોરીના વાહન સાથે આરોપીની ધરપકડ કરી.

ProudOfGujarat

કોરોનાની રસી અંગે ચાલતી તમામ અટકળો વચ્ચે કેન્દ્ર સરકારે રસી અંગે ગાઈડલાઈન જાહેર કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!