ભરૂચ ના પત્રકારો અને જાહેર જનતા તરફ થી નવજીવન ન્યુઝ ના ડાયરેકટર પ્રશાંત દયાળ નો સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ ના ડો બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે યોજાયેલ પ્રશાંત દયાળ ના સંવાદ કાર્યક્રમ માં પત્રકાર સ્થાનિક આગેવાનો ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં પત્રકારત્વ અને સામાજિક જીવન સૈલી અંગેનું માર્ગદર્શન પ્રશાંત દયાળ દ્વારા આપવામાં આવ્યું હતું,
Advertisement
આ પ્રસંગે ચેનલ નર્મદા ના ડાયરેકટર નરેશભાઈ ઠક્કર, ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના દિનેશભાઇ અડવાણી અંકલેશ્વર પત્રકાર સંઘ ના દેવાનંદ જાદવ, અતુલ મુલાની, તેમજ ભરૂચ ના વિરલ ભાઇ ગોહિલ રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ ના રશ્મિકાંત કંસારા સહિત મોટી સંખ્યમાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા