Proud of Gujarat
bharuchFashionGujaratINDIA

ભરૂચ પોલીસ નું ગૌરવ :ભરૂચ ના બે પોલીસ કર્મીઓને પ્રશંસાપત્ર એનાયત કરાયા

Share

DGP’s CommendationDisc-2022 માં ભરૂચ ના બે પોલીસ કર્મીઓને પ્રશંસાપત્ર એનાયત કરાયા

-ભરૂચ પોલીસ નું ગૌરવ

Advertisement

રાત દિવસ એક કરી સતત સમાજ માંથી ગુનાખોરી ને ડામવા માટે પ્રયત્નશીલ રહેતી ભરૂચ જિલ્લા પોલીસ ના બે પોલીસ કર્મીઓની પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવતા પોલીસ ખાતામાં ખુશીનો માહોલ છવાયો છે, ખાસ કરી સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ ની નોંધનીય કામગીરી બદલ તેઓની સન્માનિત કરવા માં આવ્યા હતા

આજરોજ ભરૂચ જિલ્લા એસ.ઓ.જી.શાખામાં ફરજાવતા પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરી તથા પો.કો. મો.ગુફરાન મો.આરીફ નાઓને વર્ષ-૨૦૨૨ માં પોલીસ સેવામાં પ્રશંસનીય કામગીરી બદલ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય ના હસ્તે DGP’s CommendationDisc-2022 પ્રશંસાપત્ર એનાયત કરેલ છે.


Share

Related posts

વડોદરા : કુંભારવાડાનાં કારીગરોએ વર્ષોથી બંધ થઈ ગયેલ માટીના ફટાકડા બનાવ્યા.

ProudOfGujarat

બાલિકા વધુની ગહેનાએ કંઈક આ અંદાજનાં તસ્વીર મૂકી તેના ચાલકોને પાઠવી ઈદની શુભેચ્છાઓ…!!

ProudOfGujarat

અંકલેશ્વરની સુરવાડી ફાટક નજીક આવેલ ગટરમાં કેમિકલયુક્ત પાણીની દુર્ગંઘનાં પગલે લોકો ત્રાહિમામ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!