Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શહેરમાં દુર્ગા મહોત્સવનો પ્રારંભ

Share

 

ભરૂચ શહેર અને જિલ્લામાં રોજગારી માટે સ્થાયી થયેલા બંગાળી પરિવારે વતનથી દૂર તેમની દુર્ગાપૂજાની પરંપરાને જીવંત રાખી છે.શહેરીની શ્રવણ ચોકડી વિસ્તારમાં દુર્ગાપૂજા પૂજા મહોત્સવનો પ્રારંભ થયો છે. જિલ્લામાં વસતા બંગાળી પરીવારો દ્વારા શક્તિ સ્વરૂપ દુર્ગા માતાની આરાધના કરવામાં આવી રહી છે.સમાજના લોકો દ્વારા દુર્ગાપૂજા મહોત્સવ નિમિત્તે રકતદાન શિબિર તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાઇ રહ્યું છે.

Advertisement

Share

Related posts

આમોદમાં ધોળા દિવસે અછોડા તોડ ટોળકી ત્રાટકી.

ProudOfGujarat

સુરત શહેરમાં ફરીવાર આગ લાગવાની ધટના ધટી છે જેમાં શહેરના બેગમપુરા વિસ્તારમાં લાકડાંના બે માળના મકાનમાં આગ લાગી હતી.

ProudOfGujarat

અંકલેશ્વર : નેશનલ હાઈવે નિલેશ ચોકડી નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો, કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!