Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા માં હાર્ટ એટેક થી વધુ એક યુવાનનું મોત, હોસ્પિટલ ના મેલ નર્સ નું મોત નીપજતા સ્ટાફ સહિત ગામ ના શોક નો માહોલ

Share

ભરૂચ જિલ્લા માં હાર્ટ એટેક થી વધુ એક યુવાનનું મોત, હોસ્પિટલ ના મેલ નર્સ નું મોત નીપજતા સ્ટાફ સહિત ગામ ના શોક નો માહોલ

રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેક ના હુમલા ના બનાવો માં સતત વધારો નોંધાઈ રહ્યો હોવાનું કહેવાય રહ્યું છે, દિવસે ને દિવસે હાર્ટ એટેક ના હુમલા માં મૃત્યુ ના કિસ્સા પણ સામે આવી રહ્યા છે,ભરૂચ જિલ્લા માં પણ ચાલુ વર્ષે હાર્ટ એટેક ના અનેક બનાવો સામે આવ્યા છે, જેમાં વધુ એક બનાવ સામે આવતા શોક નો માહોલ છવાયો છે,

Advertisement

ભરૂચની એપેક્ષ હોસ્પિટલના મેલ નર્સ 32 વર્ષીય યુવાન સહેજાદ નું હોસ્પિટલમાં હાર્ટએટેક આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. નબીપુર ગામ ના વતની યુવાનના મોતથી પરિવારજનો, હોસ્પિટલ સ્ટાફ સહીત ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


Share

Related posts

ઝઘડીયાના સારસા ગામે સંત રવિદાસની જન્મજયંતિની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર ગામે નવીનગરીમાં ગૌ-વંશોનું કતલ કરતા ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા ડેમમાંથી લાખો કયુસેક પાણી છોડાતા નર્મદા નદીને અડીને આવેલા સિસોદ્રા ગામમાં પાણી ભરાતા હજારો એકર ખેતરમાં ઉભા પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!