Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે શિવ જ્યંતીની ઉજવણી કરાઈ

Share

ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે શિવ જ્યંતીની ઉજવણી કરાઈ

ઝાડેશ્વર પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે આજે 88 મી શિવ જયંતીની ઉજવણી કેક કટીંગ ધ્વજા રોહન કરી શિવ જ્યંતીની ઉજવણી કરવામાં આવી

Advertisement

ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેક કટીંગ ધ્વજ રોહન સહિત વિવિધ કાર્યક્રમો કરી આજે શિવ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભરૂચ સબ જોન ના ઇન્ચાર્જ પ્રભાદિદિ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન સહિત બ્રહ્માકુમારી સેન્ટરની સમર્પિત બહેનો અને ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સેન્ટરના અનુયાયો આ કાર્યક્રમમાં જોડાયા હતા


Share

Related posts

જામનગરમાં શિવ શોભાયાત્રામાં થયા કોમી એકતાના દર્શન.

ProudOfGujarat

કરજણના વલણ ગામે ચોથો હિજામા કેમ્પ યોજાયો

ProudOfGujarat

વાંસ આધારિત વિવિધ બનાવટો એક જ સ્થળે ઉપલબ્ધ થાય તેવું અનોખું કૌશલ્યવર્ધન કેન્દ્ર ડેડીયાપાડામા ઉપલબ્ધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!