Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ-અંકલેશ્વર માર્ગ બન્યો બિસ્માર, કમર તોડ રસ્તા ના કારણે વાહન ચાલકો ને પડતી મુશ્કેલીઓ

Share

ભરૂચ-અંકલેશ્વર માર્ગ બન્યો બિસ્માર, કમર તોડ રસ્તા ના કારણે વાહન ચાલકો ને પડતી મુશ્કેલીઓ

ભરૂચ જિલ્લો જ્યાં એક તરફ વિકાસસીલ બની રહ્યો છે તો બીજી તરફ ભરૂચ-અંકલેશ્વર ને જોડતો 5 કિલોમીટર નૉ માર્ગ વાહન ચાલકો માટે મુશ્કેલી સમાન બન્યો છે, માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો બિસ્માર માર્ગ ને લઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે,

Advertisement

મુખ્ય માર્ગ ઉપર જ જ્યાં જુઓ ત્યાં મસ્ મોટા ખાડા અને ઉબડ ખાબડ બનેલો આખે આખો માર્ગ પરથી વાહન લઈ પસાર થવું જોખમ સમાન બન્યું છે, રસ્તા ઉપર બંને તરફ જાણે કે માર્ગ ધોવાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે,

માર્ગ પરથી પસાર થતા લોકો તંત્ર પાસે આશાઓ અને અપેક્ષા ઓ રાખી રહ્યા છે કે વહેલી તકે માર્ગ ઉપર ધ્યાન આપે અને તેનું રીપેરીંગ કાર્ય શરૂ કરે તેવી આશાઓ અપેક્ષા ઓ સેવી રહ્યા છે,


Share

Related posts

ભરૂચ : પાલેજમાં હજારોની મત્તાનાં વિદેશી દારૂ સહિત એક આરોપી ઝડપાયો.

ProudOfGujarat

અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગ: 4 લોકોના મોત, 11 ઘાયલ…

ProudOfGujarat

ફોર્ડ ઇક્કોસ્પોર્ટ કારમાં દારૂનો જથ્થો લાવતા 2 ઇસમોની વડોદરા PCB એ કરી અટકાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!