Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ ના સાયકલીસ્ટ સ્વેતા વ્યાસ અને વિવેક પટેલ પહોંચ્યા અમદવાદ,સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટ માં આપી હાજરી

Share

ભરૂચ ના સાયકલીસ્ટ સ્વેતા વ્યાસ અને વિવેક પટેલ પહોંચ્યા અમદવાદ,સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટ માં આપી હાજરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી ના વિકસિત ભારત ની જે પરિકલ્પના છે તેના વિષે સી આર પાટીલ સર એ અમને માહિતી આપી અને દરેક ક્ષેત્રે પ્રધાનમંત્રી શ્રી ના વિઝન વિષે ચર્ચા કરી

Advertisement

આ દેશનાં સૌથી મોટા ઇન્ફ્લુઅન્સર આપણાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ છે, કારણ કે એમનાં કાર્યો, એમનાં વિચારો દેશનાં યુવાનોને પ્રેરિત કરે છે !

આજે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ‘સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ મીટ’માં ભરૂચ માથી શ્વેતા બેન વ્યાસ , વિવેક ભાઈ પટેલ હાજર રહ્યા હતા,
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર પાટીલ સાહેબ અને ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ શ્રી મનન ભાઈ દાની ની ઉપસ્થિતિ માં ગુજરાતભરમાંથી પધારેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ ઑ એ માર્ગદર્શન મેળવ્યું સૌને અભિનંદન પાઠવ્યા…


Share

Related posts

અંકલેશ્વર તાલુકાના અંદાડા, સારંગપુર અને જીતાલી ગામોના તૈયાર થયેલ ચાર રોડનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દશેરા નિમિત શસ્ત્ર પૂજન કરાયું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર લીંબડીમાં ઝાડાઉલ્ટી તાવના કેસનો વધારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!