Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

* નેત્રંગ પોલીસે ઇક્કોગાડીમાં હેરાફેરી થતાં વિદેશી દારૂનો પદૉફાશ કયૉ

Share

* નેત્રંગ પોલીસે ઇક્કોગાડીમાં હેરાફેરી થતાં વિદેશી દારૂનો પદૉફાશ કયૉ

* ઇક્કો ગાડી,મોટરસાયકલ અને ૩ ખેપિયાને પકડી જેલભેગા કરી રૂ.૫,૦૭,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કયૉ

Advertisement

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ આર.આર ગોહિલ અને પો.કર્મી પેટ્રોલીગમાં હતા.જે દરમ્યાન ડેડીયાપાડા તરફથી એક સફેદ કલરની ઇક્કો ગાડી નંબર જીજે-૨૨-એચ-૨૬૧૩ માં દરવાજાના ફળીયામાં અને બોનેટમાં બે ઇસમો રવાજાના ફાળીયામાં તથા બોનેટમાં વિદેશી દારૂનો જથ્થો રાજપારડી તરફ લઇ જનાર છે.જેની આગળ સ્પેલન્ડર મોટર સાયકલ નંબર-જીજે-૨૬-ઇ-૯૬૪૧ ઉપર એક ઇસમ પાયલોટીંગમાં છે તેવી ચોક્કસ બાતમી મળતા પુરતા પોલીસ બંદોબસ્ત સાથે કોડઁન કરીને નેત્રંગ નજીકથી સ્પેલન્ડર મોટરસાયકલ-ઇક્કો ગાડી અને મુદામાલ સહિત ખેપિયાઓને પકડી જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા.જેમાં વિદેશી દારૂની બોટલ નંગ :- ૬૨૪ જેની કિંમત ૬૨,૦૦૦,સ્પેલન્ડર મોટરસાયકલ જેની કિંમત ૩૦,૦૦૦ ,ઇક્કો ગાડી જેની કિંમત ૪૦૦૦૦૦ અને મોબાઇલ-અંગઝડપીના રૂ.૧૫૦૦૦ મળીને રૂ.૫,૦૭,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કયૉ હતો,અને પ્રવીણ ધીરસિંગ વસાવા,અજય જયસીંગ વસાવા અને નિકુંજ કેશવ વસાવા રહે.સાગબારાને પકડી જેલભેગા કરી દેવામાં આવ્યા હતા.


Share

Related posts

ઉમરપાડા તાલુકામાં ખેતી માટેનો અનિયમિત વીજ પુરવઠો મળતા નાયબ કાર્યપાલકને રજૂઆત.

ProudOfGujarat

ઝઘડિયાના તવડી ગામે લગ્નમાં કેમ બહુ નાચતો હતો એમ કહીને એક ઇસમને માર માર્યો

ProudOfGujarat

સુરતના રાંદેર વિસ્તારમાં હત્યા કેસમાં વધુ બે આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!