Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગંઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા ની સ્વાભિમાન યાત્રાને ઠેર ઠેર મળ્યો જોરદાર પ્રતિસાદ

Share

ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગંઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા ની સ્વાભિમાન યાત્રાને ઠેર ઠેર મળ્યો જોરદાર પ્રતિસાદ

-સ્વાભિમાન યાત્રા માં સ્વયંભૂ ઉમટી રહી છે જન મેદની

Advertisement

ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગંઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા 21 દિવસ ની સ્વાભિમાન યાત્રા લઈ ગામે ગામ ફરી રહ્યા છે, પૂર્વ ભરૂચ ના વિસ્તારોમાં ફર્યા બાદ ચૈતર વસાવા ની યાત્રા અંકલેશ્વર ના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી છે, જ્યાં યાત્રા ને સારો પ્રતિસાદ મળતો હોવાનું કહેવાય રહ્યું છે,

અંકલેશ્વર ખાતે યાત્રા પ્રવેશ્તા ઠેર ઠેર યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે યાત્રા માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, ચૈતર ને મળતો પ્રજાનો આવકાર જોઈ વિરોધી પક્ષો ના ખૈમાં માં ખલ બલી મચી છે,

લોકસભા બેઠક ઉપર ના રાજકીય ગણિત ને જોઈ અને ચૈતર ની વધતી જતી લૉકપ્રિયતા ને લઈ આગામી લોકસભા ચૂંટણી માં ભાજપ અને ઇન્ડિયા ગંઠબંધન વચ્ચે ખરા ખરી નૉ જંગ જામે તો નવાઈ નહિ તેવી ચર્ચાઓ પણ બેઠક પર સર્જાયેલ રાજકીય માહોલ વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે,


Share

Related posts

સરકારના મુખ્ય દંડકને ટેલીફોનીક ધમકી આપનાર ઇસમને ઝડપી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ.

ProudOfGujarat

અમદાવાદમાં ફરી મેઘ મહેર, ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ.

ProudOfGujarat

દેશમાં પ્રથમ વખત ડ્રોનથી ટપાલની 47 કિમી દૂર ડિલિવરી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!