Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભુવા પાસે વાહનનું ટાયર ફાટતા ઈજા ગ્રસ્ત મહિલાનુ મૌત…

Share

ભરૂચ તાલુકાના  ભુવા ગામ પાસે પેટ્રોલપંપ પાસે એક ઈકો મોટરકારનુ ટાયર ફટતા ઇકો કારમાં સવાર બે મહિલાઓને ઈજા પોંચહી હતી જે પૈકી ગંભીર રીતે ઈજા પામેલ મહિલાનુ સારવાર દરમ્યાન મૌત નિપજ્યું હતુ. આ બનાવની વિગત જોતા ભરૂચ ગ્રામય પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર દર્શના બેન મનહરભાઈ પરમાર ઉંમર વર્ષ ૫૦ રહે. રામપુર અંકલેશ્વર અને વાંસતિબેન ધર્મેન્દ્રભાઈ સુણવા રહે. હરિબંગ્લોઝ ઝાડેશ્વર આ બંને મહિલાઓ જંબુસર બાય-પાસ ચોકડી પરથી ઈકો મોટર કારમાં દહેજ તરફ જવા નિકળ્યા હતા. ત્યારે ભુવા પેટ્રોલપંપ ની સામે રોડ ઉપર અચાનક ઈકો કારનું ટાયર ફાટતા કાર પલટી ખાતા દર્શનાબેન અને વાસંતીબેનને ઇજા પોહચી હતી ઈજા ગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરતા દર્શનાબેનનું સારવાર દરમ્યાન મૌત નિપજ્યુ હતુ. આ બનાવની તપાસ ભરૂચ ગ્રામ્ય પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : સાબરિયા ગામના સુરેશ્વર મહાદેવ મંદિરે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાઇ

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર પાસે ખંડણી માંગનાર બે ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં સામાજીક ક્ષેત્રે કાર્યરત ગુંજ સોશિયલ ગૃપ દ્વારા પાંચમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!