Proud of Gujarat
GujaratFeaturedINDIA

મકાન બાબતે શુકલતીર્થ ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો…

Share

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામ ખાતે ગત રોજ રાત્રીના ૮ વાગ્યાના સુમારે બે પાડોસી વચ્ચે મકાન બાબતે ઝગડો થતા મારામારીનો બનાવ બન્યો હતો. તેમજ આરોપીઓએ ચાકુ વડે હુમલો કરી ગળાના ભાગે ઇજા કરી હતી તેમજ સામાનની તોડ ફોડ કરી હતી આ બનાવ અંગે શુકલતીર્થ પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અને ફરીયાદી મહેસ સનાભાઈ રાવળ મકાન બાબતે  દિલિપભાઈ સનાભાઈ રાવળ, રાહુલ દિલિપ રાવળ, સુનંદા દિલિપ રાવળ એ ઝગડો કરી મારામારી કરી ચાકુ વડે ઈજા પોહચાડી હતી. આ બનાવ અંગે નબીપુર ખાતે ગુનો નોધાતા નબીપુર પોલીસના અ.હે.કો દિનેશ હરિસિંગ તપાસ કરી રહ્યાં છે.

Advertisement

Share

Related posts

સુરત : બીઆરટીએસ બસ ચાલકે સગર્ભા મહિલાને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થઈ.

ProudOfGujarat

ભરૂચ સ્થાપના દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું તા ૧૦-૨ વસન્તપચમીનારોજ આયોજન

ProudOfGujarat

વડોદરા જિલ્લામાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જતાની ચકાસણી અર્થે મોકડ્રિલ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!