Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

Bharuch

Share

ભરૂચના પાંજરાપોળ પાસે ઇલેક્ટ્રિક મોપેડ સળગી ઉઠતા દોડધામ

ભરૂચ શહેર માં સતત વાહનો માં આગ લાગવાની ઘટનાઓ ચાલુ માસ દરમ્યાન સામે આવી રહી છે, તેવામાં વધુ એક વાહન માં આગ લાગવાની બાબત શહેર ના જે, બી મોદી પાર્ક પાસેથી સામે આવી હતી,

Advertisement

જ્યાં સવાર ના સમયે રસ્તા વચ્ચે જ એક ઇલેક્ટ્રિક મોપેડ ભડકે બળતી નજરે પડી હતી, જે બાદ સ્થાનિકોએ ફાયર ને જાણ કરતા ફાયર ના લાશકરો એ આગ પર કાબુ મેળવ્યો હતો,ઘટના માં સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી, જોકે આ આગ શોર્ટ સર્કિટ ના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે


Share

Related posts

સુરેન્દ્રનગર વિશ્વ પ્રસિધ્ધ તરણેતરનો મેળો

ProudOfGujarat

વડોદરા : હલદરવા ગામના પત્રકાર હનીફભાઇ પટાલાનું દુઃખદ અવસાન…

ProudOfGujarat

નકલી ચલણી નોટો સાથે ઝડપાયેલા રાધારમણ સ્વામી સહિત ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ૪ દિવસના રિમાન્ડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!