સમસ્ત પ્રજાપતિ સમાજ ભરૂચ જિલ્લાના પ્રમુખ તરીકે પરેશભાઇ લાડ ને નિયુક્ત કરવામાં આવતા સ્નેહીજનો અને પરિવાર માં ખુશી લહેર છવાઈ
ભરૂચ જિલ્લા માં રાજકીય અને સામાજિક ક્ષેત્ર હર હંમેશ સામાન્ય જનતા વચ્ચે ઉપસ્થિત રહી સમાજ સેવાનું કામ કરતા અગ્રણી પરેશ ભાઇ કાંતિભાઈ લાડ નાઓને પ્રજાપતિ સમાજ દ્વારા વધુ એક મહત્વ ની જવાબદારી સોંપવામાં આવી છે,
Advertisement
સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે પરેશ ભાઇ કાંતિભાઈ લાડ ની નિયુક્તિ કરવામાં આવતા સમાજ તેમજ મિત્રોવર્તુળ અને પરિવાર જનો માં ખુશી ની લહેર સાથે સાથે તેઓની શુભકામનાઓ પાઠવી હતી