Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝાડેશ્વર ચોકડી પર જનતા મેડિકલ દ્વારા પરિક્રમા વાસીઓને વિના મૂલ્ય દવાઓ અપાય છે

Share

ઝાડેશ્વર ચોકડી પર જનતા મેડિકલ દ્વારા પરિક્રમા વાસીઓને વિના મૂલ્ય દવાઓ અપાય છે

ભરૂચ ઝાડેશ્વર ચોકડી પર થી પસાર થતા નર્મદા પરિક્રમા વાસીઓને મેડિકલ સુવિધાઓ દવાઓ નું વિતરણ કરાઈ રહ્યું છે હાલ ખૂબ જ મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમા વાસીઓ ઊમતી રહ્યા છે ત્યારે થેર થેર નર્મદા પરિક્રમા વાસીઓ માટે જમવાની નાસ્તા ની રહેવાની સુવિધાઓ ઊભી થઈ રહી છે ત્યારે આવા સમયે સૌથી વધુ જરૂર હોય તો નર્મદા પરિક્રમા વાસીઓને દવાની ત્યારે તેઓને છેલ્લા કેટલાક સમયથી ઝાડેશ્વર ચોકડી ઉપર આવેલા જનતા મેડિકલ ના માલિક સુરેશભાઈ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઝાડેશ્વર ચોકડીથી પસાર થતા તમામ નર્મદા પરિક્રમા વાસીઓ માટે દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેઓને શરીરના દુખાવો શરદી ખાંસી પગના દુખાવો ઘુટણ ના દુખાવા સહિતની દવાઓ તે છેલ્લા કેટલાક સમયથી વિના મૂલ્ય વિતરણ કરી રહ્યા છે

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકમાં બે ગુનાઓમાં બુટલેગર ભરત ઉર્ફે યોગેશને સમની ગામેથી ઝડપી લીધો હતો.

ProudOfGujarat

ઝઘડીયા : સારસા માતાના ડુંગરનો યાત્રાધામ તરીકે વિકાસ કરવા માંગ.

ProudOfGujarat

રોટરી ક્લબ ઓફ અંક્લેશ્વર અને રોટરી ઇન્ટરનેશનલ ક્લબ યુ.એસ.એ. ના સહયોગથી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લેપ્રોસ્કોપી ડિપાર્ટમેન્ટનો શુભારંભ થયો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!