Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉપરાલી ગામ ખાતે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનુ વાતાવરણ….

Share

ભરૂચ તાલુકાના ઉપરાલી ગામ ખાતે ગત રોજ રાત્રીના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. જેના પગલે અફરાતફરીનુ વાતાવરણ ફેલાય ગયુ હતુ જોકે આગના બનાવ અંગે ભરૂચ સ્થિત ફાયર બ્રીગેડને જાણ કરાતા ફાયર બ્રીગેડ ની ગાડી ઘટના સ્થણે પોહચી આગને કાબુમાં લીધી હતી. આગ બે કાચામકાનો માં લાગતા આગ ખુબ ઓછા સમયમાં વધુ ને વધુ પ્રસરી જતા ભયનુ  વાતાવરણ ફેલાયું હતુ. આગના બનાવ નુ કારણ તેમજ કેટલુ નુકસાન થયુ તે જાણી શકાયુ નથી.

Advertisement

Share

Related posts

ભરૂચ લોકસભાનાં સાંસદ સભ્ય પાર્લામેન્ટમાં ચર્ચા દરમ્યાન નિંદ્રા માણતા ટીવીના કેમેરામાં કેદ થયા હતા.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી, નાની નરોલી ખાતે IIT ગાંધીનગર ક્ષેત્રે એકદિવસીય વિઝિટનું આયોજન કરાયું.

ProudOfGujarat

વલસાડમાં ACB એ ગોઠવેલ છટકામાં 15 લાખની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાકટર ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!