ભરૂચ તાલુકા ના તવરા ગામે સોખડા મંદિર ના પ્રેમ સ્વરૂપ સ્વામીની આત્મીય સભા યોજાઈ
સત્સંગ એટલે મોટા પુરુષને હાથ જોડવા તેમની આજ્ઞનામાં રહેવું એ એટલે સત્સંગ પ્રેમ સ્વરૂપ સ્વામી
ઉત્સવ એટલે આત્માનું પરમાત્મા સાથેનું મિલન એ એટલે ઉત્સવ પ્રેમ સ્વરૂપ સ્વામી
ભરૂચ તાલુકા ના તવરા ગામના પ્રેમ સ્વરૂપ સ્વામી ના ભગતો દ્વારા ભવ્ય સત્સંગ સભા યોજાઈ જેમાં ખુબજ મોટી સંખ્યા માં ભક્તો હાજર રહી ભંજન કિર્તન નો લાભ લીધો હતા જેમાં નવા તવરા બેસ સ્ટેન્ડ થી રેલી શરૂઆત થઇ હતી ત્યાંથી રેલી સમગ્ર નવા તવરા અને જુના તવરા ગામ ના મુખ્ય માર્ગ પર ફરીને જુના તવરા બસ સ્ટેન્ડ ની પાસે ના ગ્રાઉન્ડ માં રેલીનું સમાપન થયું હતું
આ સભા માં પ્રેમ સ્વરૂપ સ્વામીનું સ્વાગત ગામના આગેવાનો તથા સ્વામિનારાયણ ભગતો દ્વારા કરવા માં આવ્યુ પ્રેમ સ્વામી તેમના પ્રવચન માં ભગતો ને હરિધામ સોખડા મંદિરે 27/12/2023 ના રોજ સમૈયા માં પધારવા આમન્ત્રિત કરિયા હતા જેમાં યુવાનો ને ખાસ પધારવા આમંત્રણ આપિયું હતું હરિપ્રસાદ સ્વામી ની જૂની વાતો કરી તાજી કરી હતી પોગ્રામ સમર્પણ કરિયા પછી તવરા ના હરિ ભગતો ને ત્યાં પધરામણી કરી હતી આ પધરામણી થી ભગતો માં એક ખુશી નો માહોલ છવાય ગયો…