Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરુચ નર્મદા મૈયા બ્રીજ પર થી યુવતીએ લગાવી છલાંગ…નાવિકોએ બચાવી જાન

Share

આજરોજ ભરુચ ના નર્મદા મૈયા બ્રીજ ઉપર થી એક નવયૌવન યુવતીએ મોત ની છલંગ લગાવી હતી પરંતુ નર્મદા નદી ના પાણી માં નજીક માં નવિકો એ ડૂબતાં પેહલા યુવતી ને બચાવી લીધેલ હતી.યુવતી કોણ છે; ક્યાંય ની છે, તેમજ મોતની છલંગ લગાવવાનું કારણ જાની શકયું નથી આ બ્રિજે પર અગાઉ પણ આ પ્રકાર ના બનોવો ઘણી વખત બની ચૂક્યા છે પ્રશાસન દ્વારા આવા બનાવો અટકાવવા કોઈ સાવચેતી ના પગલાં લીધેલ નથી શું પ્રશાસન લોકો ના મોત ની રાહ જોઈ રહ્યું છે ભરુચ અંકલેશ્વર ને જોડતા આ નર્મદા મૈયા બ્રીજ ભરુચ વાસીઓ માટે આશીર્વાદ સમાન છે પરંતુ આ બ્રીજ ઉપર અવારનવાર બનતી કમનસીબ ઘટનાઓ માટે જવાબદાર કોણ…? મોત ની છલંગ લગાવનાર યુવતી સદનસીબે બચી જવા પામી છે પરંતુ દર વખતે નવિકો શું ત્યાં હજાર હશે પ્રશાસન આ નર્મદા મૈયા બ્રીજ ઉપર અગમચેતી પગલાં રૂપે કોઈ આગોતરું આયોજન કરે તે જનહિતમાં ઇચ્છનીય છે.

Advertisement

Share

Related posts

જામનગર યાર્ડમાં કપાસની મબલખ આવક

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસનું અણુ બોમ્બ ફૂટયો હતો એકસાથે 47 જેટલા લોકોનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લાનાં લોકોમાં કોરોના વાયરસને લઈને ફફડાટ વ્યાપી ગયો છે.

ProudOfGujarat

ઝઘડીયાના રાજપારડી વિસ્તારમાંથી વીજ કંપની દ્વારા ૨૦ લાખની વીજચોરી ઝડપાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!