Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વાગરામાં વીજ વિજિલન્સના સાગમટે દરોડા

Share

પ્રાપ્ત વિગતો અનુસાર વાગરા તાલુકા ના અનેક ગામો માં દક્ષિણ ગુજરાત વીજ વિજિલન્સ ના સાગમટે દરોડા પડતાં વીજચોરો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વાગરા સ્થાનિક કક્ષાએ તેમજ વાગરા તાલુકા ના અરગમાં વિલાયત સહિત ના ગામો માં સવારે વીજ વિજિલન્સ ના અધિકારીઓએ પોલિસ ને સાથે રાખી રહેણાક વિસ્તારો માં વીજ ચેકિંગ હાથ ધરતા અનેક બિન અધિકૃત વીજ જોડાણો તેમજ વીજ કંપની માં મીટરો બંધ કરી ખોટી રીતે વીજ પુરવઠો પ્રાપ્ત કરતાં તત્વો માં નાસભાગ મચી જવા પામી હતી. વીજ કંપની ના સાગમટે દરોડા થી લખો ની વીજ ચોરી જડપાઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે’

Advertisement

Share

Related posts

પાનોલી જીઆઇડીસી ના કામધેનુ એસ્ટેટ-2 માંથી રૂપિયા 19 લાખ થી વધુ ના મુદ્દા માલ ને ઝડપી લેતી પોલીસ*

ProudOfGujarat

રાજપીપલાના મહારાણી રુકમણીદેવીજીએ પદ્માવત ફિલ્મના વિરોધને ખુલ્લું સમર્થન આપ્યું.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના વરેડિયા ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!