Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં મધ્યમાં આવેલ હજીખાના બજારમાં જર્જરીત મકાન ધરાશાયી

Share

ભરૂચ શહેરની મધ્ય આવેલ હાજીખના બજાર ગોલવાડ, ભાર્ગવ વાડીની સામે એક જૂનું જર્જિરીત મકાન ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થતાં રહેણાક વિસ્તારના લોકો ભયભીત થઇ જવા પામ્યાં હતાં. સ્થાનિક સત્તાધીશો એ આવા જર્જિરીત મકાનો સત્વરે ઉતારી લેવાં જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે. પાલિકા માત્ર નોટિસ આપી સંતોષ માને તે યોગ્ય ન હોવાનો રોષ લોકોમાં ઉઠ્યો છે. જર્જરિત ઇમારતો બાબતે તંત્ર એક્શન પ્લાન બનાવી નક્કર પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

ડાંગ જિલ્લામાં કોરોનાનાં નવ દર્દીને રજા અપાઈ, એક્ટિવ કેસ 85.

ProudOfGujarat

આધુનિક સમયમાં નિ:સહાય વૃદ્ધોનો સહારો બનતી વડોદરાની શ્રવણ સેવા સંસ્થા.

ProudOfGujarat

ભરૂચ : મકતમપુર જી.ઈ.બી કચેરી ખાતે ઉર્જા વિભાગનાં કર્મચારીઓને કોવિડ-19 ની રસીનો દ્વિતીય ડોઝ આપવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!