Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં લીંબડી ચોક વિસ્તારમાં જુગાર રમતા ઇસમને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ

Share

ભરૂચ લીંબડી ચોક વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમતા અને રમાડનાર એક ઇસમને બી ડિવિઝન પોલીસે 22 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે.

ગતરાત્રિના ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે લીંબડી ચોક વિસ્તારમાં એક શખ્સ વરલી મટકાનો જુગાર રમતો અને રમાડતો હોય આ ચોક્કસ બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે લીંબડી ચોક વાઘરી વાડ વિસ્તારમાં દરોડો પાડતા વિશાલ દિનેશ વસાવા રહેઠાણ લીંબડી ચોક, વાઘરીવાડ ઉંમર વર્ષ 24 ને પોલીસે ઝડપી પાડી તેની અંગજડતીના રોકડા રૂ.14,980 મોબાઈલ રૂ.8,000 મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.22,980 સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી 6 જુગારીઓને ઝડપી પાડતી ભરૂચ સી ડિવીઝનની ટીમ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રૂંઢ ગામે આઠ ગામોનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નર્મદા જીલ્લાના દેડિયાપાડાના મોટાસુકા આંબા ગામે એક મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!