Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ પોલીસ દ્વારા જરૂરિયાત મંદ લોકોને ગરમ વસ્ત્રોનું કરાયું વિતરણ

Share

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માનવીય અભિગમના કારણે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં પૂરગ્રસ્ત લોકોને સમયસર જમવાનું તથા દિવાળી જેવા તહેવારોમાં જરૂરિયાત મંદ લોકોને મીઠાઈ તેમજ અસહાય બીમાર વ્યક્તિઓને દવા તથા હાલમાં ઠંડીની ઋતુ હોય જરૂરિયાત મંદ લોકોને લોકોને સાલ ઓઢાડીને માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા દર્શાવવામાં આવ્યું હતું, અને પોલીસનું સેવા, સુરક્ષા, શાંતિના સૂત્રને સાર્થક કરવાની અનોખી પહેલ કરવામાં આવી હતી.

ભરૂચ પોલીસના આ પ્રકારના અભિગમની લોકોએ પણ બિરદાવી હતી, રસ્તા પર જ રાત વાસો કરતા લોકોને ઠંડીથી રક્ષણ માટે પોલીસ જવાનો ધાબળા વિતરણ કરતા નેત્રંગના માર્ગો ઉપર નજરે પડ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ સીવીલ હોસ્પીટલમાં ફાયર સેફ્ટી અંગેની તપાસમાં ખામી જણાતા ભરૂચ નગરપાલિકા દ્વારા ખામીઓ દૂર કરવાની નોટિસ ફટકારી દીધી છે.

ProudOfGujarat

ભારતે નિકાસ પર પ્રતિબંધ લગાવતા સમગ્ર વિશ્વમાં મોંઘા થયા ઘઉં.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા તલાટી મંડળ અંકલેશ્વર એકમ દ્વારા આવેદન પત્ર પાઠવાયુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!