Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની આજે ત્રીજી પુણ્યતિથિ, તેમના વતન પીરામણ ખાતે યોજાઈ પ્રાર્થના સભા

Share

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભરૂચના પનોતા પુત્ર મર્હુમ અહેમદભાઈ પટેલની આજરોજ ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે તેઓના વતન પીરામણ ગામ ખાતે પ્રથાના સભા યોજાઈ હતી, પ્રથાના સભામાં કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદ, અર્જુન મોઢવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા,તેમજ આગેવાનોએ મર્હુમ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન પાઠવી તેઓની કબર ઉપર ફૂલ ની ચાદર અર્પણ કરી હતી.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલ સિંહ રાણા, અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ, પુત્રી મુમતાઝ પટેલ, પ્રવક્તા નાજુ ફડવાલા, સહિત કોંગ્રેસના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

મોંઘવારીનો માર રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલો વધારો.

ProudOfGujarat

અભિનેત્રી જ્યોતિ સક્સેના એ તેના મનપસંદ ચોમાસાની મોસમની તે ક્ષણોને યાદ કરી વર્ણવી.

ProudOfGujarat

ભરૂચ શહેર અને જિલ્લામાં ઉતરાયણ પર્વની હર્ષઉલ્લાસ સાથે થયેલ ઊજવણી ,એ લપેટ કાયપો છે ની ગુંજ વચ્ચે જોવા મળ્યા લોકો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!