Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરાના ચાંચવેલ આંબુવાડી ગ્રાઉન્ડ નજીક નહેરમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ

Share

વાગરાના ચાંચવેલ આંબુવાડી ગ્રાઉન્ડ નજીક નહેરમાં અંદાજિત ૪ ફૂટનું મગરનું બચ્ચું દેખાતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અંદાજિત ૪ ફૂટના મગરનું રેસ્ક્યુ જીવદયા પ્રેમીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. નહેરમાંથી મગરના બચ્ચાને રેસ્ક્યુ કરી બહાર કાઢી જીવદયા પ્રેમીઓએ આ બચ્ચાને સલામત સ્થળે ખસેડવાના પ્રયત્નો કર્યા હતા. અંતે મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરતા આ વિસ્તારના રહેવાસીઓએ રાહતનો દમ લીધો હતો.

Advertisement

Share

Related posts

મન્નત એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટકયા….

ProudOfGujarat

વડોદરામાં સાર્વજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કેવી રીતે થઈ, જાણો.

ProudOfGujarat

મોબાઈલ સ્નેચિંગ કરનારા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!