Proud of Gujarat
FeaturedGujaratINDIA

આઈ પી સી કલમ 306 હેઠળ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નબીપુર પોલીસ

Share

નબીપુર પોલીસે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી હોય જે દરમિયાન બાતમીના આધારે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

નબીપુર પોલીસ ગતરાત્રિના પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ ડ્રાઇવ ચલાવી જે કામગીરી દરમિયાન હ્યુમન ઈન્ટેલીજન્સી અને બાતમીના આધારે અર્જુન ગોપીનાથ પટેલ રહેઠાણ દુમાલ હરીપુરા ગામ નો આરોપી નાસ્તો ફરતો હોય જેને પોલીસે બાતમીના આધારે નર્મદા ચોકડી ખાતેથી ઝડપી પાડ્યો છે આરોપી અર્જુન પર આઈપીસી કલમ 323 /504 /506 (2)/ 341 સહિતના ગુનાઓ વર્ષ 2023 માં નોંધાઈ ચૂક્યા છે આરોપી છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હોય જેને નબીપુર પોલીસે નર્મદા ચોકડીથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં જીએસપી ક્રોપ સાયન્સ કંપનીમાં એમોનિયા લીકેજ થતા ભારે અફરાતફરી.

ProudOfGujarat

ઝઘડીયા અને નેત્રંગ પોલીસ સ્ટેશનના ગુનાના બે ફરાર આરોપી નેત્રંગ પોલીસે ઝડપી લીધા.

ProudOfGujarat

ભરૂચ : અમૃત કળશયાત્રા અંતર્ગત એકત્રિત કરાયેલ માટીને રાજ્ય ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ મોકલાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!