Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં હવે ગમ્મે ત્યાં કચરો નાંખવા પર ફટકારાશે દંડ, તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

Share

ભરૂચમાં દિવાળી બાદ ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળી રહયાં છે ત્યારે આગામી દિવસોમાં શહેરને સ્વચ્છ રાખવા માટે નગરપાલિકાએ એકશન પ્લાન તૈયાર કર્યો છે. તમામ 11 વોર્ડમાં કચરાપેટીઓ તથા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન સેવા કાર્યરત હોવા છતાં લોકો ગમે ત્યાં કચરો નાખી દેતા હોવાથી આંતરિક રસ્તાઓ ડમ્પિંગ સાઇટ જેવા બની ગયાં છે. કચરાપેટી સિવાય લોકો ગમે ત્યાં કચરો નાંખે છે તેવા સ્થળોને શોધી ત્યાં દેખરેખ રખાશે અને કચરો નાંખનારાઓને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું આયોજન કરાયું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર ના બાયપાસ વિસ્તાર માં બિસ્માર રસ્તા ના મુદ્દે લોકો તંત્ર સામે હોબાળો કરી થોડા સમય માટે ચક્કાજામ કરતા પોલીસ દોડતી થઇ હતી …….

ProudOfGujarat

માંગરોળમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય ખાતે આગામી તા. 1 નાં રોજ મફત આંખની તપાસ ઓપરેશન કેમ્પ યોજાશે.

ProudOfGujarat

નર્મદા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ભીમસિંગભાઈ શનાભાઈ તડવીની બિન હરીફ વરણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!