Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેબલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોડ ભરૂચ

Share

ભરૂચમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પો.સબ.ઇન્સપેકટર વી.એ.રાણાની સૂચનાના આધારે પેરોલ ફ્લો સ્કોડ ભરૂચની ટીમ પેટ્રોલિંગમા હતી તે સમયે બાતમી મળેલ કે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો આરોપી નાસતો ફરતો હોય જેનું નામ અલ્પેશ ઉર્ફે ચકલી દિપીલભાઇ મંગાભાઈ વસાવા ઉં.વ.26 ધંધો મજૂરી રહે. ગુમાનપુરા ટેકરા ફળિયું તા.ઝઘડિયા જી. ભરૂચને જે ફૂલવાડી ગામે કલર કામ કરતો હોય તેને ભરૂચ પેરોલ ફ્લો સ્કોડે તપાસ કરતાં ફૂલવાડી ગામે હાજર મળતા આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા માટે ઝઘડિયા પો.સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : ઉમલ્લા નજીકનાં જાંબોઇ ગામે ૩૮ વર્ષીય ઇસમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

ProudOfGujarat

વડોદરાના આજવા રોડ પર જૂથ અથડામણમાં એક યુવકનું મોત.

ProudOfGujarat

સીરત કપૂરે તેની ડેબ્યૂ ફિલ્મ “રન રાજા રન” ઇન્ડસ્ટ્રીમાં 9 ગૌરવશાળી વર્ષો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!