Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ – ઝાડેશ્વરથી તવરા ગામનો બિસ્માર રોડ તાત્કાલિક બનાવવાની માંગ સાથે સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

Share

પૂર્વ ભરૂચ વિસ્તારમાં આવેલ ઝાડેશ્વરથી તવરાને જોડતો માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર બન્યો છે, માર્ગ ઉપર ઊડતી ધૂળની ડમરીઓ અને મસમોટા ખાડાના કારણે સ્થાનિકોને માર્ગ પરથી પસાર થવું અને રાબેતા મુજબનું જીવન જીવવું મુશ્કેલી સમાન બન્યું છે.

તંત્રમાં રસ્તાના રીપેરીંગ અંગે અનેકવાર રજુઆતો કરવા છતાં આજદિન સુધી આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી તેમજ આ માર્ગ અત્યંત બિસ્માર હોય આજરોજ સ્થાનિકો દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

સરસપુરમાં ‘નાથ’ નું મહારાષ્ટ્રીયન વસ્ત્રો-આભૂષણો સાથેનું મામેરું ભરાયું : ભગવાનના મામેરામાં 35 લોકો હાજર રહેશે.

ProudOfGujarat

ગુજરાતી સંગીતને ધબકતું રાખતા ત્રણ ગુજ્જુ, ગાથા પોટાએ CAનો અભ્યાસ પણ છોડ્યો…

ProudOfGujarat

સાગબારા તાલુકાના મોવી પાસે પીકઅપ વાનમાં કતલખાને પશુઓ લઈ જતા ત્રણ આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!