(હારૂન પટેલ) ભરૂચી વહોરા પટેલ વેલ્ફર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મનુબર રોડ પરના સિલ્વરમુન કોમ્પ્લેક્ષ ખાતે આજ રોજ ‘મેડિકેર રાહત ફાર્મસી’મેડિકલ સ્ટોર નો શુભારંભ કરાયો હતો…
Advertisement
આ મેડિકલ સ્ટોર માં નહિ નફો નહિ નુકસાન ના ધોરણે રાહતદરે દવાઓ આપવામાં આવશે-સેવાકીય અભિગમ થી શરૂ કરવવામાં આવેલ આ મેડિકલ સ્ટોર ના ઉદ્દઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થીત રહ્યા હતા …અને ટ્રસ્ટ થકી થઈ રહેલા સેવાકીય અભિગમ ને બિરદાવી શુભેચ્છાઓ આપી હતી..આ પ્રસંગે ભરૂચી વહોરા પટેલ વેલ્ફર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના આગેવાનો તેમજ સમાજ ના અગ્રણીઓ ખાસ ઉપસ્થીત રહ્યા હતા…….