Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે પીસી-પીએનડીટી એક્ટ અંતર્ગત રજિસ્ટર્ડ તમામ ડૉકટરનો વર્કશોપ યોજાયો

Share

જીજર(શેઠના પ્લાઝા) હોટલ ભરૂચ ખાતે પીસી-પીએનડીટી એક્ટ અંતર્ગત રજિસ્ટર્ડ તમામ ડૉકટરનો વર્કશોપ યોજાયો હતો. આરોગ્ય સમિતિનાં ચેરમેન અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરાએ પીસી-પીએનડીટી એક્ટ અંતર્ગતના કાયદાની સમજ આપી હતી.

આ વર્કશોપમાં તમામ રજીસ્ટર્ડ ડૉક્ટર, પીસી- પીએનડીટી એડવાઇઝરી કમિટીના ચેરપર્સન, આરસીએચ અધિકારી ડો. હસમુખભાઇ પટેલ તેમજ આઇએમએ અને ફોગ્સી પ્રેસિડન્ટ પણ હાજર રહેલ હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ રેલવે કોલોનીથી નંદેલાવ વિસ્તારમાં વારંવાર વીજ ફીડર ઉડી જવાથી રહીશોમાં રોષ.

ProudOfGujarat

ધરમપુરની વનરાજ કૉલેજને એમ.એ. સોસીયોલોજીનું અનુસ્‍નાતક કેન્‍દ્ર મળ્‍યું..

ProudOfGujarat

નેત્રંગ તાલુકાનાં ધોલેખામ નજીક સીમમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!