Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર ગામમાં નવરાત્રીના તહેવારને અનુલક્ષીને પોલીસની ફ્લેગ માર્ચ યોજાઇ

Share

ભારત વર્ષ એટલે સર્વ ધર્મનો દેશ અને તેમાંય સર્વ ધર્મના તહેવારો પરંપરાગત રીતે ઉજવાય. આ અંતર્ગત આગામી થોડા દિવસોમાં નવરાત્રીની મોસમ શરૂ થશે. આ નવરાત્રીમાં લોકો શાંતિમય માહોલમાં મજા માણે તે હેતુસર વાતાવરણ દહોળાય નહીં તે માટે પોલીસ પૂરતો બંદોબસ્ત રાખી રહી છે. તે અંતર્ગત આજરોજ નબીપુર પોલીસ દ્વારા પી.એસ.આઈ. કે.એમ.ચૌધરીની દોરવણી હેઠળ નબીપુર ગામમાં ફ્લેગ માર્ચ કરી હતી અને જાહેર જનતાને નવરાત્રીના તહેવારીમાં ભાઈચારો જાળવી રાખવાની અપીલ કરી હતી. ગ્રામજનોએ પણ શાંતિમય વાતાવરણ જાળવી રાખવાની ખાત્રી આપી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ-૨૦૨૩ ને પ્રાથમિક ધાન્યના આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું

ProudOfGujarat

નડિયાદમાં વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, શ્રેયસ ગરનાળામાં કોલેજ બસ ફસાઈ

ProudOfGujarat

ચોટીલા ડુંગર પર રાજ્યકક્ષાની પર્વત આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!