ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદી પરના નર્મદા મૈયા બ્રીજ પરથી એક મહિલાએ નદીમાં છલાગ લગાવી હતી.આજે સમી સાંજે આ બનાવ બન્યો હતો. જોકે તરત જ માછીમારોએ તેને બચાવી લેવા તમામ પ્રયાસ કર્યા હતા.
આ બનાવની વિગત જોતા દિન પ્રતિદિન નર્મદા મૈયા બ્રીજ પરથી મોતની છલાંગના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આજે સમી સાંજે નર્મદા મૈયા બ્રીજ પરથી એક મહિલાએ નદીમાં ઝંપ લાવી દીધું હતું જોકે તરત જ માછીમારોએ તેને બચાવી લેવા પ્રયાસ કર્યા હતા પરંતુ મહિલા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીએ આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી.
Advertisement
1 comment
Fhansi aapvi joi…