Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગઈ બસ ગટરમાં, વડોદરાથી જંબુસર આવતી એસ.ટી બસનું વ્હીલ ગટરના ઢાંકણામાં ફસાયું

Share

આજરોજ ભરૂચ જિલ્લાનાં જંબુસર પંથકમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી હતી, જ્યાં એક સરકારી એસ.ટી બસનું આગળનું વ્હીલ ગટરના ઢાંકણામાં ફસાઈ જતા મુસાફરોના જીવ ટાળવે ચોંટ્યા હતા.

અચાનક બધા ફસાઈ જતા તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, તેમજ ગટરમાં ફસાયેલી બસને રસ્તા વચ્ચેથી હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

મહત્વની બાબત છે કે જંબુસર ખાતે રસ્તા વચ્ચે જ આ પ્રકારે ગટરના ખુલ્લા ઢાંકણા કોઈક મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, તેવામાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પ્રકારે આવેલ જોખમી ઢાંકણાનું રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.


Share

Related posts

ભરૂચ ના સાંસદ મનસુખભાઇ વસાવાએ ઉમલ્લા ગામ ખાતે પી એમ નરેન્દ્ર મોદી ની મન કી બાત લોકો વચ્ચે બેસી ને સાંભળી………

ProudOfGujarat

ઝઘડીયાના ગોવાલી ગામે ત્રણ ઇસમોએ ગામના એક યુવાનને માર મારી ધમકી આપતા સામસામે ફરિયાદ.

ProudOfGujarat

માંગરોળ બી.આર.સી ભવન ખાતે ખાનગી શાળાના આચાર્યની મીટીંગ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!