Proud of Gujarat
GujaratFeaturedINDIA

અનામત મુદ્દે હાર્દિક પટેલ ફરી એકવાર આક્રમક મૂળ માં આગામી ૨૫ ઓગસ્ટ ના રોજ થી બેસશે ઉપવાસ પર….

Share

 

છેલ્લા ત્રણ વર્ષ થી પાટીદાર સમાજને અનામત આપવાની માંગ સાથે સરકાર સામે બાયો ચઢાવનાર યુવા નેતા હાર્દિક પટેલ ફરી એક વાર અનામત મુદ્દે આક્રમકઃ અંદાજ માં જોવા મળે તો નવાઈ નહિ..આજ રોજ સોશિયલ મીડિયાના માધ્યમ થકી લાઈવ થયેલા હાર્દિક પટેલે આગામી ૨૫ ઓગસ્ટ થી અનામત મુદ્દે ઉપવાસ ઉપર ઉતરવાની જાહેરાત કરી છે..વધુ માં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે અન્ન નો એક પણ દાણો તેઓ લે નહિ અને જ્યાં સુધી અનામત નહિ મળે ત્યાં સુધી તેઓ ઉપવાસ ચાલુ રાખશે તેમ જણાવ્યું હતું…….

Advertisement

 

અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં પાટીદાર સમાજના અનામત આંદોલન ના ત્રણ વર્ષ પૂર્ણ થશે તેમ છતાં આજ દિન સુધી આ સમાજને અનામત મળ્યો નથી…જેને લઇ ફરી એક વાર પાટીદાર આંદોલન થકી લાઇમ લાઈટ માં આવેલા હાર્દિક પટેલ નો ૨૫ મી ઓગસ્ટ થી આક્રમકઃ અંદાજ જોવા મળે તો નવાઈ નહિ તે બાબત આજ રોજ ફેસબુક પર લાઈવ માં આવેલ હાર્દિક પટેલ ના નિવેદન ઉપર થી નકારી કહી શકાય તેમ છે…….


Share

Related posts

મોંઘા પેટ્રોલ-ડીઝલથી થઈ રહી છે ફ્રી વેક્સિનની વ્યવસ્થા? જાણો શું છે વાસ્તવિકતા

ProudOfGujarat

નેત્રંગ માં હેડપંપમાં મોટર ઉતારવા બાબતે ગ્રામપંચાયતને લેખિતમાં રજુઆત

ProudOfGujarat

માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ગોલ્ડી સોલાર પ્રીમિયમ લીગ ક્રિકેટ મેચ નુ આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!