બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ વડોદરા થી સુરત વચ્ચે રેલવે એસ.ઓ.જી ની ટિમ પેટ્રોલિંગ માં હતી દરમિયાન આજ રોજ સવારે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન ના ડબ્બા માં શંકાસ્પદ હાલત માં બેસેલા જશરથ સિંહ કેદારસિંહ ગુર્જર ની અટકાયત કરી તલાશી લેતા તેના થેલા માંથી બે રોવોલ્વર અને ૭ જેટલા કાર્ટુસ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે..હાલ સમગ્ર મામલે રેલવે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે
..
Advertisement