Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની ક્વિન ઓફ એન્જલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધા યોજાઇ.

Share

ભરૂચ જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધા ક્વિન ઓફ એન્જલ સ્કૂલ ખાતે યોજાઈ હતી. હાલ સમગ્ર દેશ અને રાજ્યોમાં ખેલ મહાકુંભ સહિતના રમતગમત કાર્યક્રમ અને સ્પર્ધાઓ યોજી દેશના રમતવીરોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ સરકાર કરી રહી છે

ત્યારે ભરૂચમાં 67 મી અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને ભરૂચ જિલ્લા રમત ગમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આજરોજ ભરૂચની ક્વિન ઓફ એન્જલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન જિલ્લા રમત ગમત વિભાગના સિનિયર કોચ રાજન ગોહિલની, સ્કેટિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર ગોહિલ માર્ગદર્શન હેઠળ સ્પર્ધા શુભારંભ કર્યું હતું. આ સ્પર્ધામાં જિલ્લાની 24 શાળા અને સંસ્થાઓના 300 જેટલા સ્પર્ધકોએ સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું કૌવત બતાવ્યું હતું.

Advertisement

Share

Related posts

અમદાવાદ એરપોર્ટ પરથી DRI એ 32 કરોડના બ્લેક કોકેઇન સાથે બ્રાઝિલના નાગરીકની ધરપકડ કરી

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકામાં પ્રમુખ તરીકે કુલદીપ સિંહ ગોહિલની અને ઉપપ્રમુખ તરીકે હેમંતભાઈ માછીની વરણી.

ProudOfGujarat

ઝઘડીયા : પાણેથા ગામે સાસરીયાનાં ત્રાસથી યુવતીએ દવા પી ને જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!