કેમ ? જાણો કારણો
સમગ્ર ભરૂચ જીલ્લામાં આવેલા દવાખાના અને નામાંકિત હોસ્પીટલોથી માંડીને સરકારી હોસ્પીટલોમાં દર્દીઓની ખુબ ભીડ જણાય રહી છે. એમ કહી સકાય કે દવાખાના અને હોસ્પીટલો ફુલ થય ગાયા છે. જ્યા મચ્છર જન્ય મેલેરીયા ઝેરી મેલેરીયા , ડેંન્ગ્યુ , જેવા રોગોનો વાવડ છે. ત્યા બીજી બાજુ શરદી, ખાસી. અને તાવથી પીડાતા દર્દીઓની સંખ્યામાં એક ધારો વધારો થઈ રહ્યો છે. બીમારીની આ પરિસ્થિતિને જોતા જરા સરખી પણ બેચેની કે અકળામળ લાગે કે તરત જ લોકો તબીબો પાસે જઈ રહ્યાં છે. ગરમીના કરણે હોય કે પછી અન્ય કારણે હોય પરંતુ જીલ્લામાં ચાલુ ફરજ દરમ્યાન કર્મચારીઓને કે કામકાજ કરતી ગૃહિણીઓને અચાનક તાવ આવી જાય ચક્કર ચડે છાતા ભીંસાય અને કેટકીલ વાર હ્દય રોગના હુમલા થયા હોવાના કિસ્સા જાણવા મળી રહ્યા છે.
Advertisement