તારીખ 5/9/2023 ને મંગળવારના રોજ RCC પ્રેસિડેન્ટ શૈલેષ દવેના નેતૃત્વ હેઠળ રોટરી હોલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.
જેમાં RCC દ્વારા આવકારેલ શિક્ષક ગણ તેમજ આરસીસી સભ્ય જેઓ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે તે સર્વનું શિક્ષક દિન નિમિત્તે પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું.
જેમાં RCC દ્વારા શિક્ષક રાજેન્દ્રભાઈ ત્રિવેદી, મિતેશભાઈ અધ્વર્યુ, મોનાબેન દવે, શાહબુદ્દીન કોન્ટ્રાક્ટર તેમજ RCCના શિક્ષકો RCC P.P અશોકભાઈ બારોટ, RCC P.P દીપકભાઈ અદ્રોજા, RCC P.P જ્યોતિબેન પટેલ, RCC P.P હરેન્દ્રભાઈ સિંધા, RCC અજયભાઈ ભરતીય, RCC તૃપ્તિબેન પરીખ તેમજ બીજા RCC ના 10 સભ્યોનું શિક્ષક દિન નિમિત્તે સન્માન કરવામાં આવ્યું. જેમાં RCC P.P અશોકભાઈ બારોટ તેમજ RCC P.P દીપકભાઈ અદ્રોજા તરફથી પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું. જેમાં RCC પ્રેસિડેન્ટ શૈલેષ દવે, RCC J.S સ્મિતા સોની, RCC પાસ્ટ પ્રેસિડેન્ટસ તથા RCC ના સભ્યો મળીને ઉત્સાહપૂર્વક શિક્ષક દિનની ઉજવણી કરી.
ભરૂચનાં રોટરી હોલ ખાતે RCC દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરાઇ.
Advertisement