Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ કસક ગળનાળામાં લકઝરી બસ પ્રવેશી જતા ટ્રાફિક જામ સર્જાયો, ભારે જહેમત બાદ માર્ગ ખુલ્લો થયો

Share

ભરૂચના કસક ગળનાળા વિસ્તારમાં આજે સવારના સમયે એક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ કસકથી સ્ટેશન તરફ આવતી હોય જે નાળાની અંદર જ વચ્ચે ફસાઈ જતા કસક ગળનાળા વિસ્તારમાં બંને તરફનું ટ્રાફિક અવરોધાયું હતું.

જે બાદ કસકથી સ્ટેશનને જોડતા માર્ગ પર વાહનોની લાંબી ક્તારો લાગી હતી, બસ અધ વચ્ચે જ ફસાઈ રહેતા વાહનો લઈ પશ્ચિમથી પૂર્વ તરફ જતા અનેક નોકરિયાત વર્ગનો સમય ટ્રાફિક જામના કારણે વેડફાયો હતો, જોકે ભારે જહેમત બાદ લક્ઝરી બસના ચાલકે બસને રિટર્ન કરી હતી, જે બાદ વાહન વ્યવહાર રાબેતા મુજબ બન્યો હતો.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર GIDC ની અક્ષર ફેબ્રિક્સ કંપનીના ગોડાઉનમાં આગ

ProudOfGujarat

ગોધરા લાલ બાગ બસ સ્ટેન્ડ ખાતે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનનો કર્મી ૧૫૦૦૦ની લાંચલેતા એ સી બી નાં રંગે હાથે ઝડપાયો,એક ફરાર

ProudOfGujarat

જંબુસર શહેરનાં જુદા જુદા સ્થળોએથી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે યુવા ભાજપ મોરચા દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!