Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

નવા વાડીયા વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

Share

ભરૂચ જીલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા-ફ્રેરીનો વેપલો ચાલી રહ્યો છે. તેમજ હોમ ડીલીવરી પણ કારાઈ રહી છે આવો જ એક બનાવ વાગરા તાલુકાના નવા વાડીયા ગામ ખાતે બન્યો હતો જેમાં આરોપી વિરેન્દ્રસિંગ રામજીલાલ જાટવ રાત્રીના ૮ વાગ્યાના સુમારે નવા વાડીયા વિસ્તારમાં થેલામાં ૭૫૦ મી.લી ની ૫ બોટલો વિદેશી દારૂ લઈ વેચાણ અર્થે ફરતો હોવાનુ જણાતા દહેજ પોલીસે તેને ઝડપી પાડેલ છે આ બનાવની તપાસ દહેજ પોલીસના એ.એસ.આઈ ઠાકોરભાઇ હિંમતભાઈ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકામાં ખેડૂત આંદોલન : કેવડી ઉમરપાડાનાં બજારો બંધ રહ્યા…

ProudOfGujarat

અંકલેશ્વર : ઝોમેટો રોઇડર્સ દ્વારા વિવિધ પડતર માંગણીઓ મુદ્દે હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

નડિયાદના ઉત્તરસંડામાં પતિ પત્નીના ઝઘડામાં પડોશીએ યુવકને છરાનો ઘા મારી હત્યા કરતાં ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!