Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે ભારત ભારતી સંસ્થા દ્વારા વિવિધ સમાજનાં આગેવાનોની મિંટીંગ યોજાઈ

Share

રાષ્ટ્રીય એકાત્મતાને સમર્પિત ભારત- ભારતી સંસ્થા દ્નારા ભરૂચ ખાતે વિવિધ પ્રાંત તેમજ સમાજનાં લોકો વચ્ચે સ્નેહભાવ, મૈત્રીભાવ તેમજ આપણા દેશ માટે રાષ્ટ્રાભાવ પેદા થાય એ હેતુથી ખૂબ અગત્યની મિંટીંગ યોજાઈ હતી.

પ્રત્યેક શહેરમાં વિવિધ પ્રાન્તનાં તેમજ સમાજનાં લોકો વચ્ચે આપણી સાંમજસ્ય તેમજ સમાજનાં લોકો વચ્ચે આપસી સાંમસ્ય તેમજ મૈત્રીભાવ વધે અને બધા વચ્ચે લધુભારતની સંકલ્પના સાકાર થાય એ હેતુથી ભારત ભારતીનાં રાષ્ટ્રીય પ્રમુખ વિનય પતરાલે સુરત ખાતે ૨૦૦૫ માં આ સંસ્થાની સ્થાપના કરી હતી.

Advertisement

આ મિંટીંગમાં ભારત સરકારના લો મીનીસ્ટર અર્જુનરામ મેધવાલ તેમજ દીલ્હીના રાજયપાલ વિનય કુમાર સકસેના તેમજ સમગ્ર ભારતમાંથી ૨૫ થી ૨૬ પ્રાંતના લોકો તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

વલણ ગામે ટી.કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

ProudOfGujarat

વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપતી ભરૂચ ગ્રામ્ય પોલીસ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ માટે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!