Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના પોલીસ સ્ટેશનમાં PSO ઉપર હુમલો, ઈજાગ્રસ્ત પોલીસ કર્મી સારવાર હેઠળ ખસેડાયા

Share

ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ઉપર પોલીસ સ્ટેશનમાં હુમલો થતા ચકચાર મચી જવા પામી હતી. અસામાજિક પ્રવૃત્તિ બાબતે PCR દ્વારા પોલીસ સ્ટેશનને સોંપાયેલ વ્યક્તિએ હુમલો કર્યો હતો. હુમલામાં પોલીસકર્મી ભીમસિંગ રામસિંગભાઈ ઈજાગ્રસ્ત થયા છે જેમને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્ત પોલીસ કર્મી અને હુમલા ખોર વચ્ચે પ્રથમ પોલીસ મથકમાં જ શાબ્દિક યુદ્ધ સર્જાયુ હતું જે બાદ અચાનક ઉશકેરાયેલ વ્યક્તિ એ પોલીસ કર્મીના માથાના ભાગે લોખંડ જેવા વસ્તુથી સપાટો મારતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા જે બાદ અન્ય પોલીસ કર્મીઓની મદદથી ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

શહેરા મામલતદાર જી.એમ.વણઝારા વયનિવૃત થતા વિદાય સભારંભ યોજાયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, અંકલેશ્વર વાલિયા રોડ પર વૃક્ષ ધરાશાયી.

ProudOfGujarat

ભરૂચ શહેર પૂર્વ કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી સહિત 400 જેટલા આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!