Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ – કરજણ વચ્ચે આવેલા લાકોદ્રા ગામ પાસે ટ્રક પલ્ટી જતા અક્સ્માત સર્જાયો.

Share

વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર કરજણ – પાલેજ વચ્ચે આવેલા લાલોદ્રા ગામ નજીક ટ્રક પલ્ટી જતા અક્સ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના લાકોદરા ગામ નજીક ટ્રક ચાલકે વાહન પર નિયંત્રણ ગુમાવવાને કારણે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની જાણ થતા કરજણ ફાયર અને ઇમરજન્સી સેવાને સ્થળ પર પહોંચી કરજણ ફાયર વિભાગના કર્મીઓએ એક કલાકની જહેમત બાદ પલ્ટી ગયેલી ટ્રકની કેબિનમાં ફસાયેલા ચાલકને ઈજા રહિત સુરક્ષિત રીતે બચાવી લીધો હતો. જે માટે અગ્નિશામકો દ્વારા હાઇડ્રોલિક સાધનો (જોવ્સ ઓફ લાઇફ) નો ઉપયોગ કર્યો હતો.

Advertisement

Share

Related posts

ખેડા પાલિકા દ્વારા તહેવારના દિવસોમાં રોડનુ કામ શરૂ કરાતા નાગરિકોમાં અસંતોષની લાગણી

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે આવેલ શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે “પરીક્ષા પે ચર્ચા ” કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા : બાળકોના શારીરિક વિકાસની નોંધ લેવા જિલ્લાની ૯૫૨ આંગણવાડીઓને CSR પ્રવૃત્તિ હેઠળ સ્ટેડીઓમીટર અપાયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!