Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વરસાદી પાણી વચ્ચે સેગવા ગામની સગર્ભા માતાની વ્હારે તબીબી ટીમ આવી.

Share

ભરૂચના સેગવા ગામની સીમમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. તે વેળા ગામની એક સગર્ભા મહિલાને પીડા ઉપડતા ટંકારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ સેગવા ગામમાં પહોંચી હતી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગાડીમાં આર બી એસ કે ટીમના તબીબ પણ આશા બેન સાથે ગયા હતા. જેમાં આર બી એસ કે ના તબીબ મૂઝમમ્લિ અને આશા બેન પણ હતા. સગર્ભા માતાને પીડા ઉપડતા તેઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ ટીમના સાથ સહકારથી સમયસર સારવાર પ્રદાન કરી હતી. તબીબી ટીમની સૂઝબૂઝના કારણે એક સગર્ભા મહિલાને સારવાર મળી જતા તબીબી ટીમ સગર્ભા માતા માત્ર સંજીવની પુરવાર થવા પામી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : સુરત તરફ જતી બલેનો કારનું ગોલ્ડન બ્રિજમાં ટાયર ફાટતાં 3 ને ઇજા : વાહનચાલકો અટવાયા

ProudOfGujarat

ભરૂચ એલસીબી એ અંકલેશ્વરના જીન ફળિયા ખાતેથી આંક ફરકનો જુગાર ઝડપી લીધો

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન કેટલું થયું જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!