Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ચોરીની બુલેટ સાથે એક શખ્સને ઝડપી પાડતી સી ડીવીઝન પોલીસ

Share

ભરૂચના વડદલાથી તાજેતરમાં એક બુલેટની ચોરી થયાની ફરિયાદ સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી જે ફરિયાદના આધારે ભરૂચ સી ડીવીઝન પોલીસ બુલેટ ચોરને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલીજન્સની મદદ લઈ ઊંડાણપૂર્વક તપાસ કરી આરોપી વિક્રમ પ્રતાપસિંહ ગોહિલ રહે.જિનની ચાલી, સંતકૃપા, છેલ્લું બસ સ્ટેન્ડ ઓઢવ તા.જી. અમદાવાદને રોયલ એનફિલ્ડ બુલેટ GJ-16-BE-2801 કિં.રૂ. 65,000/- સાથે સી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

Advertisement

Share

Related posts

વડોદરા પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ શહીદ દિન નિમિત્તે વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

ProudOfGujarat

કોરોના ને આમંત્રણ આપતા દ્રશ્યો: સુરત થી નવસારી જઈ રહેલ હાઈવે પર વાહનો જે માણસો ને ઢોરની જેમ બેસાડી રહ્યા છે જે કોરોના ને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે

ProudOfGujarat

ગોધરા : તરવડી ગામે સેગ્રીગેશન શેડનું લોકાર્પણ જીલ્લા પંચાયતના દંડક અરવિંદસિંહ પરમાર દ્વારા કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!