Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના લીંબુ છાપરી ખાતેથી ચોરાયેલ મોટરસાયકલ સાથે એકને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ

Share

ભરૂચના લીંબુ છાપરી ખાતેથી તાજેતરમાં મોટરસાયકલ ચોરીની ફરિયાદ નોંધાવી હોય જે ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસ ગત રાત્રિના મનુબર ચોકડી ખાતે પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન બાતમી મળેલ કે અહીંથી એક શખ્સ ચોરાયેલ મોટરસાયકલ સાથે નીકળવાનો હોય જે ચોક્કસ બાતમીના આધારે પોલીસ વોચ દરમિયાન ચોરાઉ મોટરસાયકલ સાથે આરોપી સંજય ભીખાભાઈ અતુલભાઇ રાઠોડ ઉંમર વર્ષ 34 હાલ રહેઠાણ લીંબુ છાપરી તાલુકો જીલ્લો ભરૂચ મૂળ રહેઠાણ મજુર કોલોની ભરૂચની પોલીસે અટકાયત કરી મોટરસાયકલ વિશે પૂછતાછ કરતા હીરો હોન્ડા પેસન પ્રો રજીસ્ટ્રેશન નંબર GJ- 16 -BA-1929 કિંમત રૂપિયા 12,000 ગત રાત્રે લીંબુ છાપરીથી ચોરી કરી ત્યાંથી નાસી છૂટ્યો હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસે આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી આરોપીનો કબજો લઈ આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલા એ પૈન ઈન્ડિયા ફિલ્મ, ધ લિજેન્ડના તાજેતરમાં રીલીઝ થયેલા ગીત પર બનાવી રીલ.

ProudOfGujarat

અમદાવાદના હાઈ-ફાઈ એરીયામાં 29 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું, થર્ટી ફર્સ્ટમાં ડ્રગ્સ પેડલરો થયા સક્રીય

ProudOfGujarat

કોરોના વાયરસ સંક્રમણને ફેલાતો અટકાવવા પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી દ્વારા વિશેષ નિયંત્રણો મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!