Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં બે અલગ અલગ અકસ્માત ના બનાવોમાં ૧૦ થી વધુ લોકોને ઈજાઓ તેમજ ૧ વ્યક્તિ નું મોત નીપજ્યું હતું…..

Share


::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના સમની ગામ નજીક અકસ્માત ની પ્રથમ ઘટના બની હતી જેમાં એક બેકાબુ બનેલ ટ્રકે બે રીક્ષા .એસ ટી બસ.મોટરસાયકલ ને અડફેટે લઇ નજીક માં ઉભેલ લારી ગલ્લા તરફ ઘુસી જતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..સમગ્ર અકસ્માત ના બનાવ માં ૭ થી વધુ લોકોને ઈજાઓ થતા તમામ ને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા …..

જ્યારે અકસ્માત ની અન્ય એક ઘટના ભરૂચ જિલ્લાના જંબુસર – કાવીગામ રોડ ઉપર એસટી બસે રીક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર 4 પૈકી એકનું મોત તેમજ 3 ને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેઓ ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ..આમ ભરૂચ જિલ્લામાં બે જેટલી સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ની ઘટનાઓમાં ૧૦ થી વધુ લોકોને ઈજાઓ તેમજ ૧ વ્યક્તિ નુ મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે……

Advertisement

Share

Related posts

હદ્દ કરી બાકી ..! : આણંદ : માથાભારે તડીપાર શખ્સોએ જાહેરમાં કાપી તલવારથી કેક !

ProudOfGujarat

ભરૂચમાં નવરાત્રી પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ, ગરબા ગ્રાઉન્ડ પર તૈયારીઓને અપાયો આખરી ઓપ.

ProudOfGujarat

આજીવન કેદની સજા ભોગવતા ઝઘડિયાના ફરાર કેદીને ઝડપી પાડતી ભરૂચ પેરોલ ફર્લોની ટીમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!