Proud of Gujarat
FeaturedGujaratINDIA

કિસાન વિકાસ સંઘ એન્ડ પોલ્યુસન કંન્ટ્રોલ એસોસીએસન ના કાર્યાલયનુ ઉદ્ઘાટન થયું…

Share

આજ રોજ કિસાન વિકાસ સંઘ એન્ડ પોલ્યુસન કંન્ટ્રોલ એસોસીએસન ના ભરૂચ ખાતેના કાર્યાલયનુ ઉદ્ઘાટન થયું હતુ.ભરૂચના સુપરર્માર્કેટ સામે આવેલ હરીકિષ્ના ગોલ્ડન પ્લાઝા ખાતે કાર્યાલયનુ ઉદ્ઘાટન થયું હતુ. રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદસિંહ રાણા ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય મહામંત્રી હરીશભાઈ પરમાર તથા પ્રદેશ પ્રમુખ અરૂણસિંહ ચૌહાણ તથા જીલ્લાના કિસાનો અને હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા. ભરૂચ ખાતે કાર્યાલય થવાથી ભરૂચના કિસાન કામદારો ને તેમની સમસ્યા અને પ્રશ્નોની રજુઆત કરવામાં સરળતા રહેશે. સાથે-સાથે કિસાનોને રાહતા દરે બિયારણ તથા જંતુનાશક દવાઓ વ્યાજબી ભાવે મળે તે માટે આશાપુરા એગ્રો નામની સંસ્થા પણ કાર્યરત છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાના વિવિધ ૧૦ જેટલા કેન્દ્રો ખાતે ૧૮ થી ૪૪ ની વયજુથના ૩૬૧ જેટલા લોકોએ લીધો વેક્સીનેશનનો લાભ..!

ProudOfGujarat

વડોદરામાં ખાનગીકરણના વિરોધમાં બેંક અને પોસ્ટ કર્મીઓ હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઇ-સિગારેટના જથ્થા સાથે એક આરોપીને હજારોના મુદ્દામાલ સાથે પકડી પાડતી એસ.ઓ.જી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!